
હરિદ્વાર ઋષિકેશ દિવાળી સ્પેશિયલ યાત્રા (૧૩ દિવસ)
₹
15500 ₹
Description
🚌✨ ધંધુકા વાસણા વાળા
વસોયા ટુર્સ & ટ્રાવેલ્સ ✨🚌
🌟 હરિદ્વાર ઋષિકેશ દિવાળી વેકેશન સ્પેશિયલ યાત્રા પ્રવાસ 🌟
13 દિવસની ભવ્ય યાત્રા – 2x2 સ્પે. સ્લીપિંગ લક્ઝરી બસ દ્વારા પ્રવાસ વહેલા તે પહેલા
📅 પ્રસ્થાન તારીખ:20/10/2025
💰 ટિકિટ દર (ત્રણ ટાઈમ જમવા અને રાત્રિ રોકાણ સાથે): ₹15500 (પ્રતિ વ્યક્તિ)
🛏️ રોકાણ વ્યવસ્થા: રાત્રી રોકાણ દરમિયાન 4 લોકો માટે હોટેલ રૂમ આપવામાં આવશે
🍛 ભોજન:દિવસમાં 3 વાર શુદ્ધ અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી જૈન (સ્વામિનારાયણ)ભોજન
➡️ સવાર – ચા / નાસ્તો
➡️ બપોરે – લંચ
➡️ સાંજે – ડિનર + અઠવાડિયામાં એકવાર મીઠાઈ
➡️ શુદ્ધ ઘી અને સીંગતેલ માં રસોઈ
🌸 દર્શન સ્થળોની યાદી 🌸
સુરત & અમદાવાદ થી શામળાજી, શ્રીનાથજી, ગોકુળ, મથુરા, રમણરેતી, બરસાના, ગોવર્ધન પર્વત, પ્રેમ મંદિર, વૃંદાવન, નંદગાવ, આગ્રા, હરિદ્વાર, ઋષિકેશ, મસૂરી, દહેરાદૂન, દિલ્હી, જયપુર, પુષ્કર, રણુજા, પોકારણગઢ, કોટેશ્વર, અંબાજી, અમદાવાદ થી સુરત પરત
📌 ખાસ સૂચનાઓ:
નામ બુક કરવા માટે વ્યક્તિ દીઠ ₹5000/- ડિપોઝિટ ફરજિયાત આપવાની રહેશે
બાકી રકમ પ્રસ્થાનના 15 દિવસ પહેલા ભરવી
નામ એકવાર બુક થયા પછી રદ નહીં થાય (વ્યક્તિ બદલાઈ શકે)
ગાઇડ, બોટ, ડોલી, મ્યુઝિયમ, કિલ્લો, સાઇડ સીન, વગેરેના ખર્ચ પોતાના રહેશે
મુસાફરી દરમિયાન અકસ્માત/ચોરી/આગ/લૂંટની જવાબદારી પ્રવાસી પોતાની રહેશે
પોતાના આરોગ્ય અનુસાર દવાઓ સાથે રાખવી ફરજિયાત
જરૂરિયાત પ્રમાણે કપડાં,સોફા માં ઉપયોગ માટે ઓઢવા પાથરવા નું, કપડાં ધોવાનો સામાન, નાહવાનો સામાન સાથે રાખવો
પાસપોર્ટ સાઇઝ ફોટો અને ઓળખપત્રની નકલ ઓપરેટરને આપવી જરૂરી
ટૂર નુ પૂરું બુકિંગ થયા પછી ઉપાડવામાં આવશે તેને ધ્યાન માં લઈ તારીખ ફેરફાર કરવાનો હક્ક પૂરો ઓપરેટર નો રહેશે
ચાલુ ટૂર પર કોઈ પણ આકસ્મિક કારણો સર યાત્રીઓ ન હિત માટે કઈ પણ નિર્ણય લેવાનો હક્ક ઓપરેટર નો રહેશે તે બાબતે કોઈ પણ દલીલ કરવી નહીં
📍 ઓફિસ એડ્રેસ:
F-201, સંકલ્પ સિટી, સૃષ્ટિ રો હાઉસ,શિક્ષાપ્રાત્રીની બાજુમાં, અમરોલીકોસાડ, સુરત
📞કોઈ પણ ટૂર ની પૂછપરછ માટે સંપર્ક:
દિલીપભાઈ બી. પટેલ –81286 31410/
97276 44293
✨🪔 આવજો.. જોડાઓ આ ભવ્ય યાત્રામાં, જ્યાં ભક્તિ, દર્શન અને કુદરતી સૌંદર્યનો અદભૂત અનુભવ મળશે. 🪔✨